hardik pandya, Sanju Samsonને તક ન આપવા પર Hardik Pandyaએ કહી દીધું, ‘આ મારી ટીમ છે અને મને જેમ ઠીક લાગશે તેમ જ કરીશ’ – ind vs nz hardik pandya reacts on not selecting sanju samson in series
વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ટાઈ થઈ હતી. આ સાથે હાર્દિક પંડ્યાની (Hardik Pandya) આગેવાનીવાળી ભારતીય ટીમે 1-0થી સીરિઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયા માટે સીરિઝ મિશ્રિત રહી હતી. આ સીરિઝમાં સંજુ સેમસન (Sanju Samson) અને ઉમરાન મલિક (Umran Malik) …