t20 world cup 2022, T20 World Cup: એડિલેડમાં ટોસ જીતવા નહીં ઈચ્છે રોહિત શર્મા, સિક્કો તોડી નાખશે સપનું! – t20 world cup 2022: why rohit sharma may not want to win toss in semifinal against england
એડિલેડ: ઓસ્ટ્રેલિયા (Australia)માં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અત્યાર સુધીમાં ટોસ જીતવામાં ઘણો નસીબદાર રહ્યો છે. સુપર-12 રાઉન્ડની છ મેચમાંથી પાંચમાં ટોસ ભારતે જીત્યો હતો, પરંતુ હવે સેમિફાઈનલમાં હિટમેન રોહિત શર્મા ઈચ્છતો હશે કે ભારત ટોસ હારે. આમ તો દરેક ટીમ ટોસ જીતીને પોતાના હિસાબે ગેમ …