Ind Vs Eng 2nd Semi Final Rohit Sharma And Kl Rahul Game Changer
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ (T20 WC 2022 Semi-Final 2) આજે એડિલેટમાં રમાવાની છે. આ મેચની વિજેતા ટીમ (India vs England Semi Final) રવિવારે ફાઈનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. રોહિત અને રાહુલ દ્રવિડ (Rahul Dravid) પાસે આ મેચનો માસ્ટર પ્લાન છે જે અંગ્રેજો પર ભારે પડી શકે છે. લગભગ વર્લ્ડકપમાંથી …
Ind Vs Eng 2nd Semi Final Rohit Sharma And Kl Rahul Game Changer Read More »