ind vs ban series, IND vs BAN: બીજી વન-ડેમાં થશે એક ફેરફાર, આ ઘાકડ ખેલાડીની થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી – ind vs ban: in second odi umran malik may get chance to play in place of injured shardul thakur
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની વન-ડે સીરિઝનો બીજો મુકાબલો બુધવારે થવાનો છે. પહેલી મેચ હારનારી ભારતીય ટીમ માટે આ મેચ જીતવી ઘણી મહત્વની છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) અનફિટ હોવાનું જણાવાઈ રહ્યું છે. પહેલી વન-ડેમાં શાર્દુલ ઠાકુરને બોલિંગ દરમિયાન ઘણી …