IND vs BAN, IND vs BAN: ફર્સ્ટ ટેસ્ટ મેચમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને બનાવાયો ઈન્ડિયાનો કેપ્ટન – rohit sharma out of first test against bangladesh easwaran joins team k l rahul captain
ચટગાંવઃ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંગૂઠામાં ઈજાના કારણે બુધવારથી બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 7 ડિસેમ્બરે મીરપુર ખાતે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિતને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. રોહિત તે મેચમાં 9મા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ તે મેચ ઈન્ડિયા હારી જતાં તેની ફિફ્ટી …