rohit sharma, IND vs AUS: શરમજનક હાર બાદ નિરાશ થયો કેપ્ટન Rohit Sharma, ઓસ્ટ્રેલિયાના બોલર Mitchell Starcના કર્યા વખાણ – ind vs aus rohit sharma blames whom for defeat in 2nd odi
વિશાખાપટ્ટનમઃ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ (IND vs AUS) શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલા મહેમાન ટીમના ખેલાડીઓ 26 ઓવરમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા અને માત્ર 117 રન જ બનાવી શક્યા હતા, જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 11 ઓવરમાં આ લક્ષ્યને પ્રાપ્ત …