Ind Vs Aus: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય, ટીમ ઈન્ડિયામાં જોડાયા આ 4 ખેલાડીઓ – india vs australia test series four spinners as net bowler washington
India Vs Australia Test Series: ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમના તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. જોકે સિરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં ચાર ખેલાડીઓને જોડવામાં આવ્યા છે. …