IND vs AUS: માત્ર બે બોલ રમીને હીરો બની ગયો Dinesh Karthik, કેપ્ટન Rohit Sharmaએ રચ્યો ઈતિહાસ – ind vs aus t20 dinesh karthik finishes the match rohit sharma hits the record
ઓસ્ટ્રેલિયા સામેની T20 (IND vs AUS) સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ દિનેશ કાર્તિક (Dinesh Karthik) ‘હીરો’ બની ગયો છે. આમ તો કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) મેદાન પર સારું પર્ફોર્મ કરતાં 20 બોલમાં 46 રન કર્યા હતા પરંતુ અંતિમ સમયે માત્ર બે બોલમાં 10 રનની તોફાની ઈનિંગ કરનારો દિનેશ કાર્તિક બધી લાઈમલાઈટ લઈ …