icc

ben stokes, આ પ્રકારનું ક્રિકેટ નહીં ચાલે...ICC પર ભડક્યો બેન સ્ટોક્સ, કાઢી દિલની ભડાશ - ben stokes hits out at icc for not paying enough attention to scheduling

ben stokes, આ પ્રકારનું ક્રિકેટ નહીં ચાલે…ICC પર ભડક્યો બેન સ્ટોક્સ, કાઢી દિલની ભડાશ – ben stokes hits out at icc for not paying enough attention to scheduling

ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના સુકાની બેન સ્ટોક્સે ક્રિકેટના લાંબા ફોર્મેટના કાર્યક્રમ પર પૂરતું ધ્યાન ન આપવા બદલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે કહ્યું છે કે દુનિયાભરમાં ડોમેસ્ટિક ટી20 લીગની વધતી લોકપ્રિયતાના કારણે ક્રિકેટના લાંબા ફોર્મેટના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. તાજેતરમાં પાકિસ્તાન પ્રવાસમાં …

ben stokes, આ પ્રકારનું ક્રિકેટ નહીં ચાલે…ICC પર ભડક્યો બેન સ્ટોક્સ, કાઢી દિલની ભડાશ – ben stokes hits out at icc for not paying enough attention to scheduling Read More »

rawalpindi pitch, કબૂતરોની ચરક-ગંદકી ભરેલી સીટો, અત્યંત ખરાબ છે પાકિસ્તાની સ્ટેડિયમોની પિચ - pakistan vs england first test huge setback for pakistan as icc passes strict verdict on rawalpindi pitch

rawalpindi pitch, કબૂતરોની ચરક-ગંદકી ભરેલી સીટો, અત્યંત ખરાબ છે પાકિસ્તાની સ્ટેડિયમોની પિચ – pakistan vs england first test huge setback for pakistan as icc passes strict verdict on rawalpindi pitch

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રાવલપિંડી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચની પિચને એવરેજ કરતા ખરાબ ગણાવી છે. આ પિચ પર બોલર્સને કોઈ મદદ મળી ન હતી અને મેચમાં બંને ટીમોએ જંગી સ્કોર ખડક્યો હતો. આ ટેસ્ટમાં કુલ સાત બેટર્સે સદી ફટકારી હતી. જેમાં મેચના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડે 506 રન નોંધાવ્યા …

rawalpindi pitch, કબૂતરોની ચરક-ગંદકી ભરેલી સીટો, અત્યંત ખરાબ છે પાકિસ્તાની સ્ટેડિયમોની પિચ – pakistan vs england first test huge setback for pakistan as icc passes strict verdict on rawalpindi pitch Read More »

bcci, દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ BCCIને ટેક્સમાં રાહત ના મળી તો 955 કરોડના 'નુક્સાન'ની શક્યતા! - if icc does not get tax exemption for hosting 2023 world cup bcci could lose rs 955 crore

bcci, દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ BCCIને ટેક્સમાં રાહત ના મળી તો 955 કરોડના ‘નુક્સાન’ની શક્યતા! – if icc does not get tax exemption for hosting 2023 world cup bcci could lose rs 955 crore

જો કેન્દ્ર સરકાર 2023ના વન-ડે વર્લ્ડ કપમાંથી ICCની બ્રોડકાસ્ટ આવક પર 21.84 ટકા ટેક્સ સરચાર્જ વસૂલવાના તેના નિર્ણયને વળગી રહે છે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને અંદાજીત 955 કરોડ રૂપિયા (116 મિલિયન ડોલર)નું નુકસાન થઈ શકે છે. ભારત આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે. ટેક્સ સરચાર્જ એ “વધારાના ચાર્જ, ફી અથવા ટેક્સનો ઉલ્લેખ …

bcci, દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ BCCIને ટેક્સમાં રાહત ના મળી તો 955 કરોડના ‘નુક્સાન’ની શક્યતા! – if icc does not get tax exemption for hosting 2023 world cup bcci could lose rs 955 crore Read More »

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા - 14 years of virat kohli international debut he is flop in his first match

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને આક્રમક બેટર વિરાટ કોહલી માટે 18 ઓગસ્ટનો દિવસ ઘણો જ મહત્વનો છે. 18 ઓગસ્ટ 2008માં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરતા આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે, તેના માટે ડેબ્યુ મેચ નિરાશાજનક રહી હતી. પોતાની ડેબ્યુ મેચમાં તે ફક્ત 12 રન જ નોંધાવી શક્યો હતો અને ટીમને આઠ …

કોહલીની ડેબ્યુ મેચમાં ટીમ ઈન્ડિયાની હાલત થઈ હતી કંગાળ, કારકિર્દીના 14 વર્ષ પૂરા – 14 years of virat kohli international debut he is flop in his first match Read More »

જાણીતા ક્રિકેટ અમ્પાયર કર્ટઝનનું મોત, ગોલ્ફ રમીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત - former south africa cricket umpire rudi koertzen passes away in accident

જાણીતા ક્રિકેટ અમ્પાયર કર્ટઝનનું મોત, ગોલ્ફ રમીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત – former south africa cricket umpire rudi koertzen passes away in accident

ક્રિકેટ જગતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયર્સમાં સામેલ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ અમ્પાયર રુડી કર્ટઝનનું અકસ્માતમાં મોત થયું છે. મંગળવારે થયેલા કાર અકસ્માતમાં 73 વર્ષીય કર્ટઝન મોતને ભેટ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે કર્ટઝન ઉપરાંત અન્ય ત્રણ લોકોના પણ આ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત સાઉથ આફ્રિકાના રિવરડેલ નામના વિસ્તારમાં થયો …

જાણીતા ક્રિકેટ અમ્પાયર કર્ટઝનનું મોત, ગોલ્ફ રમીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત – former south africa cricket umpire rudi koertzen passes away in accident Read More »