ઓસ્ટ્રેલિયા પર ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી બહાર થવાનો ખતરો, ટીમ ઈન્ડિયાનો રસ્તો સરળ – wtc final scenario icc world test chamionship 2022 2023 final scenario
નવી દિલ્હીઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા પર ઈનિંગ અને 132 પરની જીત બાદ ભારતની ટીમ બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સ્થાન મેળવવા માટે નજીક પહોંચી ગઈ છે. તો આ હારથી પૈટ કમિંસની આગેવાનીવાળી ટીમને ખિતાબ રાઉન્ડ માટે સ્થાનની પુષ્ટિની જોવાતી રાહ વધી ગઈ છે. આ જીતથી બીજા નંબર પર ભારતના 61.67 ટકા આંકડો …