india vs australia wtc final, હાર પર હાર… 10 વર્ષથી છે ટ્રોફીનો દુષ્કાળ, શું હવે ભારતીય ક્રિકેટમાં ક્યારેય પાછો નહીં આવે ફેબ-5નો યુગ? – wtc final 2023 will indian cricket fans see fab five era again
23 જૂન 2021. સાઉધમ્પ્ટન ક્રિકેટ સ્ટેડિયમ, ઈંગ્લેન્ડ. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ મેચ. ભારતનો કેપ્ટન વિરાટ કોહલી. ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે પરાજય થયો હતો. 11 જૂન, 2023, બે વર્ષ પછી. ઈંગ્લેન્ડનું ઓવલ ગ્રાઉન્ડ. આ વખતે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા સામે છે. કેપ્ટન રોહિત શર્મા. પરિણામ કાંગારૂઓ 209 રને જીતી ગયા. એટલે કે બે …