paytm cricket ticket book, વનડે વર્લ્ડ કપની મેચની ટિકિટો કઈ રીતે બુક કરાવવાની? ઓનલાઈન પ્રોસિજર પર કરો નજર – how to book odi world cup 2023 tickets online
ICC ODI World Cup Ticket Book: ભારતાં આયોજિત વનડે વર્લ્ડ કપની ટિકિટનું બુકિંગ થઈ રહ્યું છે. અત્યારે ભારતીય ફેન્સમાં પણ ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. તેવામાં BCCIએ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. IPL 2023 પછી મુંબઈના વાનખેડે, દિલ્હીના અરુણ જેટલી, કોલકાતાનાં ઈડન ગાર્ડન જેવા ઐતિહાસિક મેદાનોને વર્લ્ડ કપ માટે …