ODI World Cup 2023નું શેડ્યૂલ જાહેર; 5 ઓક્ટોબરથી શરૂ, આ તારીખે IND-PAK વચ્ચે ટક્કર
મુંબઈઃ ભારતમાં આ વર્ષે આયોજિત ICC મેન્સ વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. જેને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કરાશે. આ મેદાન પર ફાઈનલ મેચનું આયોજન પણ કરાશે. જે 19 નવેમ્બરે રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ અભિયાનની …
ODI World Cup 2023નું શેડ્યૂલ જાહેર; 5 ઓક્ટોબરથી શરૂ, આ તારીખે IND-PAK વચ્ચે ટક્કર Read More »