Red Card In Cricket,હવે ક્રિકેટમાં પણ રેડ કાર્ડથી સજા અપાશે, એક ભૂલ ને ખેલાડીને ગ્રાઉન્ડ બહાર કરી દેશે અમ્પાયર – now red card in cricket as well
દિલ્હીઃ કલ્પના કરો કે ફૂટબોલની જેમ ક્રિકેટના મેદાન પર પણ રેડ કાર્ડ આપવાનું શરૂ થઈ જાય તો કેવી સ્થિતિ ઉત્પન્ન થાય. જો ખેલાડીઓને મેદાનની બહાર કરી દેવામાં આવશે તો શું થશે. ઈન્સ્ટન્ટ ક્રિકેટના આ યુગમાં આવું થવા જઈ રહ્યું છે. આ નવો રેડ કાર્ડ નિયમ કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2023માં આવી રહ્યો છે, …