indian cricketer holi celebration, Indian Cricketers Holi: ‘ભીગે ચુનર વાળી રંગ બરસે..’ વિરાટ કોહલીએ કર્યો જોરદાર ડાન્સ, ગુલાલ ઉડાડતો હતો રોહિત શર્મા – virat kohli, rohit sharma, shubhaman gill and other indian cricketers celebrate holi in bus
અમદાવાદઃ દેશ હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે. ભારતીય ક્રિકેટર્સે પણ હોળીની ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા ઘણું એન્જોય કરતા જોવા મળી શકે છે. પ્લેયર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર ઉજવણીની બીજી પણ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. …