ના રૂપિયા, ના મોબાઈલ… 8 મહિના વિદેશમાં ફસાયેલી રહી, જાણો કોણ છે દુનિયા જીતનારી ચનંબમ – teenager linthoi chanambam becomes first indian ever to win gold in judo world champion in any age group
વર્ષ 2019ના અંતમાં ચીનમાં કોરોનાનો પ્રારંભ થયો હતો. જ્યારે માર્ચ 2021 આવતા સુધીમાં તો કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. માર્ચ મહિનામાં જ જ્યોર્જિયાની રાજધાની તિબ્લિસીમાં જૂડો ઈન્ટરનેશનલ ગ્રાન્ડ પ્રિક્સ રમાવાની હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારે જ વિશ્વમાં લોકડાઉન લાગી ગયું. પછી ટુર્નામેન્ટ રદ કરવી …