Adani Groupના મામલા પર Virender Sehwagએ કર્યો પલટવાર, કહ્યું ગોરાઓને ઇન્ડિયાની પ્રગતિ સહન થતી નથી – virender sehwag hits hindenburg on adani group case
નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સૌથી મજબૂત ગ્રુપ ગણાતા અદાણી ગ્રુપમાં 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના અહેવાલ બાદ હલચલ મચાવી દીધી છે. અદાણી ગ્રુપના શેર સતત નીચે આવવા લાગ્યા છે. હિન્ડેનબર્ગના અહેવાલ બાદ વિશ્વના બીજા સૌથી ધનિક ગ્રુપના વડા ગૌતમ અદાણી TOP20માંથી પણ બહાર થઈ ગયા હતા અને તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે વિપક્ષ …