harmanpreet kaur banned, હરમનપ્રિત કૌર કયા ICC નિયમના કારણે ફસાઈ! મેદાનમાં દુર્વ્યવહાર કરતા કેટલી સજા થશે? – harmanpreet kaur attitude change in match
BANW vs INDW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બાંગ્લાદેશમાં હરમનપ્રીત કૌરની હરકતોનો ભોગ બનવું પડી શકે છે. તેના મેદાન પરના ગેરવર્તણૂકને કારણે તેને ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સની પ્રથમ બે મેચમાંથી બહાર થવાનું જોખમ ઊભું થયું છે. વાસ્તવમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેના વર્તનથી ખૂબ નારાજ છે. 22 જુલાઈના રોજ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામેની …