ind vs pak t20 match, Ind vs Pak: ટીમ ઈન્ડિયાએ દેશને દિવાળી પર આપી રિટર્ન ગિફ્ટ, 264 દિવસ પછી લીધો હારનો બદલો – ind vs pak t20 wc: team india beat pakinstan by 4 wicket and take revange after 264 days
મેલબોર્ન: ભારતે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા દડા સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેશને દિવાળી ગિફ્ટ આપી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઐતિહાસિક બેટિંગને આખું પાકિસ્તાન યાદ રાખશે. આજથી 264 દિવસ પહેલા 2021માં મળેલી હારનો ભારતીય ટીમે બદલો લઈ લીધો છે. છેલ્લી ઓવરમાં ભારતને 16 રન જોઈતા હતા અને નવાઝની આ ઓવરમાં વાીટ, …