Natasa Stankovicના માતા-પિતાને પહેલીવાર મળ્યો Hardik Pandya, સાસુએ વરસાવ્યું વ્હાલ તો સસરા થયા ભાવુક – hardik pandya first time met wife natasa stankovic parents showers love on them
આશરે એક વર્ષના રિલેશનશિપ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેમજ સરેબિયન એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) 2020માં લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલ બંને સુખી લગ્નજીવન જીવી રહ્યા છે અને બે વર્ષના ક્યૂટ દીકરા અગસ્ત્યના (Agastya Pandya) માતા-પિતા છે. અગસ્ત્યનો બીજો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે નતાશા તેને સરેબિયા સ્થિત માતા-પિતાના ઘરે ગઈ હતી. ત્યાંથી …