Virat Kohli અને Hardik Pandyaએ નવા લુક સાથે બતાવ્યો પોતાનો સ્વેગ, વાયરલ થયો વિડીયો – virat kohli and hardik pandya flaunt their swag in video
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમના સ્ટાઈલ આઈકન મનાય છે. ટીમ ઈન્ડિયાના આ બે સ્ટાર સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. હાર્દિક અને વિરાટ અવાર-નવાર પોતાના ફોટો અને વિડીયો શેર કરતા રહે છે. હાર્દિકે આવો જ એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર …