hardik pandya controversy, Live મેચમાં હાર્દિક પંડ્યાએ કોને કિસ કરી લીધી? ફોટો વાઈરલ થતા સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ – who did hardik pandya kiss in the live match discussions started in social media after the photo went viral
મોહાલીઃઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે હોટ ફેવરિટ ક્રિકેટર છે. તે અત્યારે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે અને આ દરમિયાન ટીમને એક ટાઈટલ પણ જીતાડી ચૂક્યો છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાની દરેક ક્રિકેટર સાથે સારી એવી મિત્રતા છે. તેવામાં પંજાબ સામેની મેચ પહેલા જોવાજેવી થઈ હતી. હાર્દિક પંડ્યાએ મેદાન વચ્ચે તેના ખાસ મિત્રને …