Ind Vs Wi 4th T20i,ગિલને આરામ અપાઈ શકે, આવેશ ખાનને તક મળશે; ચોથી T20 જીતવા કયા ફેરફાર કરશે હાર્દિક! – ind vs wi 4th t20 playing 11 update
અમેરિકાઃ ટીમ ઈન્ડિયા પોતાના બેટ્સમેન પાસેથી આશા રાખશે કે તે સારુ પ્રદર્શન કરે અને શનિવારે ચોથી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વધુ એક જીતથી સિરીઝ બરાબર કરવામાં મદદ કરે. ભારત ભલે ત્રીજી મેચ જીતીને સિરીઝમાં બરાબરી પર છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ 2-1થી આગળ ચાલી રહી છે. તેવામાં હજુ આ સિરીઝ બરાબરી પર કરી …