hardik pandya and natasa stankovic, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રિતીરિવાજ મુજબ કર્યા લગ્ન – indian cricketer hardik pandya and natasa stankovic get married again in udaipur
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેએ લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ઉદયપુરમાં ખ્રિસ્તી રિતીરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યા અને નતાશા પોતાના પુત્ર અગસ્ત્ય સાથે સોમવારે જ ઉદયપુર જવા રવાન થયા હતા. તેમની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી પણ …