Harbhajan Singh, એકસમયે જાહેરમાં માર્યો હતો લાફો, હવે લંડનના રસ્તા પર શ્રીસંત સાથે બ્રોમાન્સ કરતો દેખાયો હરભજન સિંહ – harbhajan singh and s sreesanth bromance on the street of london
ભારતીય ક્રિકેટ ટીમના બે પૂર્વ દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ (Harbhajan Singh) અને એસ શ્રીસંત (S. Sreesanth) હાલ લંડનમાં છે. તેઓ બંને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલન માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ હતા. WTCની ફાઈનલ ખતમ થઈ ગઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયાને સતત બીજીવાર ફાઈનલમાં હાર મળી છે. …