હેપ્પી ભાવસારને સીટી વગાડીને અપાઈ અંતિમ વિદાય, તેને ‘અલવિદા’ કહેતા રડી પડ્યા મિત્રો – happy bhavsar wife of maulik nayak was given a final farewell with whistling
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ હેપ્પી ભાવસાર નાયકનું 45 વર્ષની ઉંમરમાં નિધન થતાં ઢોલિવૂડમાં સૌ કોઈને ભારે આઘાત લાગ્યો છે. એક્ટર પતિ મૌલિક નાયકને પણ વિશ્વાસ નથી થતો કે તેમના પત્નીએ જીવનમાં બધી ઈચ્છાઓ પૂર્ણ કરી પણ તેઓ આટલા વહેલા શા માટે જતા રહ્યા. હેપ્પી ભાવસાર સાથે જોડાયેલી દરેક વાતને મૌલિક યાદ કરી રહ્યો છે. સ્માશાનમાં …