Rohit Sharma, GTvsMI: ફરીથી તે જ ભૂલ… હાર બાદ સમસમી ગયો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા, કોને ગણાવ્યા જવાબદાર? – gt vs mi rohit sharma expressed disappointment towards bowlers after loosing match
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 માટે મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (GT vs MI) વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ટોસ જીતીને MIના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરતાં GTના ખેલાડીઓ બેટિંગ કરવા ઉતર્યા હતા અને છ વિકેટના નુકસાન પર 207 રનનો સ્કોર ખડક્યો હતો. …