Shubman Gill, Hardik Pandya પાસેથી છીનવી લેવાશે Gujarat Titansના કેપ્ટનનું પદ? Shubman Gill લેશે તેની જગ્યા! – shubman gill can lead team said gujarat titans director vikram solanki
મુંબઈઃ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીનું માનવું છે કે, ભારતીય યુવા બેટ્સમેન અને ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ક્રિકેટની સારી સમજ ધરાવે છે અને ભવિષ્યમાં તે ફ્રેન્ચાઈઝી ટીમનો કેપ્ટન બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગિલ છેલ્લા છ મહિનાથી ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે અને સારું પર્ફોર્મન્સ પણ આપ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ …