gt vs srh, IPL: શુભમન ગિલની સદીથી ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ આઉટ – ipl 2023 shubman gill ton powers gujarat titans to playoffs as hyderabad exit
ઓપનર શુભમન ગિલની લાજવાબ સદી બાદ મોહમ્મદ શમી અને મોહિત શર્માની ઝંઝાવાતી બોલિંગની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે સોમવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 34 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની સિઝનની પ્લેઓફમાં પહોંચી ગઈ છે. તે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ગુજરાતે 13 મેચ …