hardik pandya, IPL: ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઝટકો, ફટકારવામાં આવ્યો 12 લાખ રૂપિયાનો દંડ – ipl 2023 hardik pandya fined for gujarat titans slow over rate against punjab kings
ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 16મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની શરૂઆત શાનદાર રહી છે. ગુજરાતની ટીમ ચાર મેચ રમી છે જેમાંથી ત્રણ મેચમાં ટીમનો વિજય થયો છે. ગુરૂવારે મોહાલીમાં ગુજરાતનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. જેમાં ટીમે અંતિમ ઓવરમાં છ વિકેટ વિજય નોંધાવ્યો હતો. જોકે, આ મેચમાં વિજય નોંધાવ્યા બાદ ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક …