dhoni and hardik toss, GT vs CSK: ટોસ પહેલાં હાર્દિક-ધોની વચ્ચે શું થયું હતું? વારંવાર કોઈન ફ્લિપ કરતા થઈ ચર્ચાઓ – hardik and dhoni coin toss flip moment
અમદાવાદઃ IPL 2023ની ફાઈનલ મેચ સોમવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે આ મેચ રિઝર્વ ડે વચ્ચે રમાઈ હતી. કારણ કે પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. સોમવારે ટોસ સમયે વરસાદ નહોતો પડ્યો. જોકે ટોસની પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મસ્તી કરતા જોવા મળ્યા હતા. …