GT vs CSK Qualifier 1, MS ધોનીના બેટિંગ ઓર્ડરમાં આજે થશે મોટો ફેરફાર, ગુજરાત સામે CSKનો માસ્ટર પ્લાન! – ipl 2023 gt vs csk qualifier 1 ms dhoni can change his batting order
ચેન્નાઈ: IPL 2023ની ફર્સ્ટ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં વિજેતા ટીમને ફાઇનલમાં પ્રવેશવાની ટિકિટ મળશે, જ્યારે હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બીજી ક્વોલિફાયર મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં બંને ટીમો પ્રથમ ક્વોલિફાયરમાં જ જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.ધોનીનો માસ્ટર પ્લાન!ચેન્નાઇએ ટેબલ …