GSL ટેબલ ટેનિસ લીગઃ તાપ્તિ ટાઈગર્સ ટીમ બની ચેમ્પિયન, ફાઈનલમાં શ્યામલ સ્ક્વોડને હરાવી – gsl table tennis league tapti tigers become champions in the first edition
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) દ્વારા આયોજીત જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ સિઝનમાં તાપ્તિ ટાઈગર્સ ટીમ ચેમ્પિયન બની છે. અમદાવાદના એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાયેલી ફાઈનલમાં તાપ્તિ ટાઈગર્સનો સામનો શ્યામલ સ્ક્વોડ સામે હતો. આ મુકાબલો અંત સુધી રોમાંચક બની રહ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 4.5 લાખ રૂપિયાના ઈનામ હતા. વ્યક્તિગત ખેલાડીઓને 75,000 રૂપિયા તથા …