Sachin Tendulkar And Lionel Messi, એક ક્રિકેટના તો બીજા ફૂટબોલના ભગવાનઃ લિયોનેલ મેસી અને સચિન તેન્ડુલકરનો આ અદ્રશ્ય સંબંધ – lionel messi and sachin tendulkarlionel messi and sachin tendulkar one is god of cricket and other is of football
લુસૈલઃ ભારત ક્રિકેટ લવિંગ નેશન છે. અહીં ક્રિકેટને ધર્મની જેમ પૂજવામાં આવે છે, જેના ભગવાન સચિન તેન્ડુલકર છે. આવી જ છાપ ફૂટબોલમાં લિયોનેલ મેસીની છે. ભારત સહિત દુનિયાભરમાં તેમના ફેન્સ છે. બધા જે ઈચ્છતા હતા તેવું જ આખરે ફાઈનલ મેચમાં જોવા મળ્યું છે. લિયોનેલ મેસીએ પોતાનો પહેલો વર્લ્ડકપ જીતી લીધો છે. મોટી રાત્રે ફ્રાન્સના અભિમાનને …