Australia Game Plan Leak, મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો ગેમ પ્લાન થયો Leak! ટીમના જ દિગ્ગજે જણાવી દીધી મોટી નબળાઈ – australia game plan leak team management staff revealed australias weakness
દિલ્હીઃ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું કે ભારતમાં ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન પર ખૂબ નિર્ભર છે. ગ્લેન મેકગ્રાએ કહ્યું કે શ્રેણીમાં વાપસી કરવા માટે સમગ્ર બેટિંગ ઓર્ડરે એકજુટ થઈને પ્રદર્શન કરવું પડશે. ચાર મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અજેય …