Geetaben Rabari, USAમાં પતિ સાથે એકદમ અલગ જ અંદાજમાં દેખાયા Geetaben Rabari, જેટ સ્કી રાઈડ માણી અને ગોલ્ફ પર પણ અજમાવ્યો હાથ – geetaben rabari enjored jet ski ride and gold with husband in usa
ગુજરાતી લોકગાયિકા અને ‘કચ્છની કોયલ’ તરીકે જાણીતા ગીતાબેન રબારીનું (Geetaben Rabari) શિડ્યૂલ છેલ્લા 2-3 મહિનાથી એકદમ વ્યસ્ત ચાલી રહ્યું છે. પહેલા તેઓ વિદેશના વિવિધ શહેરોમાં પ્રી-નવરાત્રી ઈવેન્ટ કરી રહ્યા હતા. ત્યારબાદ નવરાત્રીના તમામ નવ દિવસ સુરત શહેરમાં રમઝટ બોલાવી હતી અને ફરી તેઓ અમેરિકામાં પોસ્ટ-નવરાત્રી ઈવેન્ટ માટે છે. પતિ પૃથ્વી રબારી પણ કંપની આપવા માટે …