football match, ફુટબોલરની શરમજનક હરકત, ફ્રી કિકથી ધ્યાન ભટકાવવા બતાવ્યો પ્રાઈવેટ પાર્ટ – colombian footballer made shameful act to divert attention from free kick
નવી દિલ્હી: રમતના મેદાન પર ઘણી વખત એવી-એવી ઘટનાઓ બનતી હોય છે કે, બધા ચોંકી જાય. તેમાંથી કેટલીક ઘટનાઓ હસાવતી હોય છે તો કેટલીક ઘણી જ શરમજનક હોય છે.કોલંબિયા (Colombian)ના પ્રોફેશનલ ફુટબોલરે મેદાનમાં શરમજનક હરકત કરી છે. મેચ દરમિંયાન તે પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવતો કેમેરામાં કેદ થઈ ગયો. આ ખેલાડીનું નામ ગાયસન પરેરા (Geisson Perera) …