kkr star rinku singh, IPLમાં જોરદાર પ્રદર્શન બાદ રજાઓ માણવા માલદીવ પહોંચ્યો રિંકુ સિંહ, જુઓ PHOTOS – 25 year old batter kkr star rinku singh has shared a series of pictures location of maldives in the backdrop
રિંકુ સિંહ (Rinku Singh) કેકેઆર માટે સુપરસ્ટાર ખેલાડી બની ગયો હતો. તેનું શરૂઆતનું જીવન ઘણું સંઘર્ષભર્યું રહ્યું છે. 9મું ધોરણ ફેઈલ રિંકુની આર્થિક સ્થિતિ શરૂઆતમાં ઘણી ખરાબ હતી. પિતા અલીગઢમાં ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. તેનો મોટોભાઈ રિક્ષા ચલાવીને પિતાની મદદ કરતો હતો. જોકે, રિંકુ ક્રિકેટમાં લાગેલો રહ્યો હતો.