Virat Kohli Gautam Gambhir altercation, IPL 2023: કોહલી અને ગંભીરને ઝઘડો કરવો ભારે પડ્યો, બંને સામે ભરાયા આકરાં પગલા – ipl 2023 lsg vs rcb virat kohli and gautam gambhir fined 100 percent match fee after altercation
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં મોટા ભાગની મેચો હાઈ સ્કોરિંગ રહી છે. જ્યારે બેંગલોર અને લખનૌ વચ્ચેની મેચ લો-સ્કોરિંગ રહી હતી તેમ છતાં પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન થયું હતું. જેમાં બેંગલોરનો વિજય થયો હતો. જોકે, આ મેચના પરીણામ કરતાં મેચ બાદ …