lionel messi, મેસ્સીની દિવાની! પાંચ બાળકોની માતા ફૂટબોલ વર્લ્ડ કપ જોવા SUV લઈને કેરળથી કતાર પહોંચી – mother of five from kerala solo trip to watch lionel messi at fifa world cup in qatar
હાલમાં કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં વિશ્વના દિગ્ગજ ફૂટબોલર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાંથી એક છે આર્જેન્ટિનાનો સુપર સ્ટાર લાયનલ મેસ્સી, જેને જોવા માટે હજારો ચાહકો કતારમાં છે. મેસ્સીની આવી જ એક ભારતીય ફેન છે જે તેને જોવા માટે કતાર ગઈ છે. કેરળની મહિલા મેસ્સીને પોતાનો હીરો ગણે છે અને …