iran football team, ફિફા વર્લ્ડ કપ સુધી પહોંચ્યું ઈરાનનું આંદોલન, સરકારના વિરોધમાં ટીમે ન ગાયું રાષ્ટ્રગાન – iran football team doesnt sing national anthem ahead of fifa world cup 2022 match
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 21 Nov 2022, 10:32 pm Fifa World Cup 2022: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઈરાનનો પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ (Iran vs England) સામે હતો. ઈંગ્લેન્ડનો પણ આ પ્રથમ મુકાબલો હતો. ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ મેચમાં જ ધમાકેદાર પ્રદર્શન કરતાં ઈરાન સામે 6-2થી વિજય નોંધાવ્યો હતો. દોહાના ખલિફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં …