suryakumar yadav, વર્ષ 2020માં મુંબઈના રવિ શાસ્ત્રી કેમ સૂર્યાનું તેજ જોઈ શક્યા નહીં? – why ravi shastri ignored suryakumar yadav brilliance in 2020
સૂર્યકુમાર યાદવે ફટકારેલી તોફાની સદી બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે 91 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે. પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ શ્રીલંકાએ જીતી લીધી હતી. જ્યારે ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાની …