મિડલ ક્લાસ પરિવારમાંથી આવતો Yash Soni આજે બની ગયો છે પોપ્યુલર એક્ટર, પરંતુ હજી ખતમ નથી થયો આર્થિક સંઘર્ષ – yashi soni speaks about success of films and financial struggle
યશ સોની (Yash Soni) હાલ હેપ્પી સ્પેસમાં છે કારણ કે તેની પાસે ત્રણ બિગ બજેટ ફિલ્મ છે, જે આવનારા કેટલાક મહિનાઓમાં રિલીઝ થવાની છે. એક્ટર, જેની છેલ્લો દિવસ (Chhello Divas), ચાલ જીવી લઈએ (Chaal Jeevi Laiye) અને શું થયું? જેવી ફિલ્મોએ બોક્સઓફિસ પર સારું પર્ફોર્મ કર્યું છે તે અપકમિંગ પ્રોજેક્ટમાં અલગ-અલગ રોલમાં દેખાવાનો છે અને …