india vs australia wtc final, WTC ફાઈનલઃ ઈંગ્લેન્ડમાં બેટિંગ કરવામાં કયા પડકારો આવે છે, કેપ્ટન રોહિત શર્માએ કર્યો ખુલાસો – wtc final rohit sharma reveals challenges of batting in english conditions
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી ધ ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. આ પહેલા આઈસીસીના એક કાર્યક્રમમાં બોલતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં બેટિંગ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે જણાવ્યું હતું. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ બેટર્સ માટે પડકારજનક હોય છે. …