sunil gavaskar, રોહિત શર્મા, વિરાટ કોહલી કે અન્ય કોઈ.. કોણ લઈ રહ્યું છે સન્યાસ? ગાવસ્કરના નિવેદનથી આવ્યો ભૂકંપ – big players retirement and new captain hardik pandya prediction after sunil gavaskar reaction
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર થયા બાદ વર્લ્ડકપ જીતવાનું ભારતનું સપનું તૂટી ગયું છે. હવે ભારતના ઘણાં ખેલાડીઓના કરિયર દાવ પર લાગ્યા હોવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. સુનિલ ગાવસ્કરે એક મોટું નિવેદન કર્યું છે જેના કારણે ઘણીં અટકળો લગાવવામાં આવી રહી છે. એડિલેડઃ ICC T20 વર્લ્ડકપ …