ms dhoni, ચેન્નઈની ડેથ બોલિંગમાં સુધારો ઈચ્છે છે ધોની, તેના એક ખાસ જૂના ખેલાડી પર રાખી રહ્યો છે મદાર – under dwayne bravo youngster will gain confidence to bowl at death overs says ms dhoni
ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની ટીમની ડેથ બોલિંગમાં સુધારો થાય તેવું ઈચ્છે છે. આ માટે ધોની ડ્વેઈન બ્રાવો પર મદાર રાખી રહ્યો છે કે તે યુવાન ખેલાડીઓને ડેથ ઓવર્સમાં કેવી રીતે બોલિંગ કરવી તેનું માર્ગદર્શન આપે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2023ની સિઝનમાં અત્યાર સુધી ચેન્નઈનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. સોમવારે રોયલ ચેલેન્જર્સ …