shubhman gill odi double hundred, ભારત વિ. ન્યૂઝીલેન્ડ પ્રથમ વન-ડેઃ શુભમન ગિલે ફટકારી તોફાની બેવડી સદી, નોંધાવ્યો મોટો રેકોર્ડ – india vs new zealand 1st odi shubhman gill becomes youngest cricketer to register double hundred in one day cricket
ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર શુભમન ગિલે તોફાની અંદાજમાં બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે જ તે વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો બેટર બન્યો છે. એટલું જ નહીં તે વન-ડે ક્રિકેટમાં સૌથી ઓછી વયે બેવડી સદી ફટકારનારો બેટર બની ગયો …