bcci selection committee, કેટલી અનુભવી છે BCCI સિલેક્શન કમિટી? જે પોતે સિલેક્ટ નથી થયા, તેઓ કરે છે ટીમ ઈન્ડિયાની પસંદગી! – how experienced is bccis selection committee those who are not selected themselves choose team india
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે પસંદગીકારો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે પસંદગીકારો પાસે ન તો વિઝન છે, ન તો રમતનું ઊંડું જ્ઞાન છે, ન ક્રિકેટની સમજ છે. તેમના નિવેદન બાદ ફરી એકવાર ભારતીય ટીમના પસંદગીકારોના અનુભવ પર સવાલો ઉઠી રહ્યા છે. ચેતન શર્માને હટાવ્યા બાદ શિવ સુંદર દાસને વચગાળાના મુખ્ય પસંદગીકાર બનાવવામાં …