ind vs aus wtc final, WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખાસ બોલથી રમાશે, કૂકાબુરા અને એસજી કરતા તે કેટલો અલગ છે? – wtc final between india and australia to be played with dukes ball
લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind vs Aus)ની વચ્ચે 7 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final) મેચ રમાવાની છે. આ મેચ લંડનના ધ ઓવલમાં રમાશે. અહીંની પરિસ્થિતિ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને કરતા ઘણી અલગ રહેવાની છે. તે સાથે જ દડો પણ અલગ હશે. ભારતમાં એસજી જ્યારે ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાના દડાથી ટેસ્ટ મેચ રમાય છે. પરંતુ, …