Yuzvendra Chahalના લગ્નજીવનમાં બધું All is well, Dhanashree Vermaએ છૂટાછેડાની અફવાઓને જણાવી પીડાદાયક – all is well between yuzvendra chahal and dhanashree verma
પાછલા છોડા સમયથી સોશિયલ મીડિયા પર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના લગ્નજીવનમાં કંઈક ડખો થયો હોવાની અટકળો ચાલી રહી હતી. આ અટકળોની શરુઆત ત્યારે થઈ જ્યારે ધનશ્રીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના નામની પાછળથી ચહલ અટક હટાવી લીધી. આટલુ જ નહીં, આ આગમાં ઘી નાખવાનું કામ યુઝવેન્દ્રની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીએ કર્યું. સ્ટોરીમાં …